Practical-5 : CPU ના ભાગો ઓળખાવો
CPU ના ભાગોનો ઉપયોગ
CPU ના પોર્ટ | ઉપયોગ |
Power Connector | સીપીયુ મા પાવર સપ્લાય આપવા માટે થાય છે. |
Thumb Screw | SMPS નો સ્ક્રુ કે ફીટિંગ માટે વપરાય છે. |
SMPS | મેઇન પાવર સપ્લાય આપ્યા બાદ મધર બોર્ડ પર જરૂરી પાવર આપવા માટે વપરાય છે. |
Security Lock Port | સીપીયુ ને લોક કરવા માટે |
PS/2 Port | સીરીયલ માઉસ અને કી બોર્ડના જોડાણ માટે વપરાય છે. |
VGA Port | મોનીટરના જોડાણ માટે વપરાય છે. |
USB Port | યુ.એસ.બી. ડીવાઇઝ જોડવા માટે વપરાય છે. |
Audio IN / OUT / Microphone Jack | અવાજ ના ઇનપુટ અને આઉટ પુટ માટે વપરાય છે. |
CPU Cooling Fan | સીપીયુને ઠંડુ રાખવા માટે વપરાય છે. |
Ethernet LAN Port | કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડવા માટે વપરાય છે. |
Parallel Port | પ્રિંટર જોડવા માટે વપરાય છે. |
Serial Port | જુના જમાના ના માઉસ જોડવા માટે વપરાય છે. |
Expansion Slots | મધર બોર્ડ પરનો પોર્ટ ખરાબ થાય ત્યારે અલગ થી લગાવવા માટે વપરાય છે. |
CD /DVD Writer | સીડી કે ડીવીડી જોવા કે બનાવવા માટે વપરાય છે. |
Power ON | કોમ્પ્યુટર ચાલુ કરવા માટે પ્રેસ કરવામા આવે છે. |