Lesson- 13 : એપ્લીકેશન સોફ્ટવેર અને એન્ટીવાયરસ નો ઉપયોગ
એપ્લિકેશન સોફ્ટવેર
એપ્લિકેશન સોફ્ટવેરએ ખાસ પ્રોગ્રામ્સ છે , જેને ઉપયોગકર્તા ની મુજબ અને ખાસ પ્રકારના કાર્યો કરવા
માટે તૈયાર કરવામાં આવે છે.
વિવિધ એપ્લિકેશન સોફ્ટવેર અને તેના ઉપયોગ
(૧ ) ms word -લખાણ કે આર્ટીકલ લખવાને અનુરૂપ કર્યા કરવા માટે
(૨ ms Excel – ગણતરીને અનૂરૂપ ક્યોં કરવા માટે
(૩) ms power point -પ્રેઝેન્ટેશન માટે
(4) Ms access – ડેટાબેઝ
(5) Tally -એકાઉટિંગ માટે
(6) photoshop – ઈમેજ એડીટીંગ માટે
(7) Camtasia – વિડીયો એડીટિંગ માટે
એન્ટીવાઈરસ સોફ્ટવેર
VIRUS – Vital Information Resources Under seize( વાઈટલ ઇન્ફોરમેશન રિસોસિંગ અટર સેઈઝ)
કોમ્પ્યુટરને નુકશાન કરતા પોગમને વાઇરસ કહે છે
વાઈરસથી બચવા માટે ઉપયોગી પોગામને ‘ એટીવાઈરસ પોગ્રામ ‘’ કહે છે
વાઈરસ ફેલાવતા માધ્મો – CD , DVD , પેન ડ્રાઈવ ઈ-મેઈલ ઓનલાઈન ગેમ્સ ની વેબસાઈટ ફ્રી મૂવી કે સોફ્ટવેર ડાઉનલોડ વેબસાઈટ વગેરે
કોમ્પ્યુટર વાઈરસ પ્રકાર – બુટ સેક્ટર વાઈરસ; વેબ વાઇરસ ટ્રોજોન(trojon ) સ્પાયવેર (spaywer)
એડવેર (adware) રૂટકીટ (rootkit)રેન્સમવેર (ransomware) વર્મસ(worms) કી -લોગર્સ (keyloggers)
કેટલાક પ્રચલિત એન્ટીવાઇરસ પ્રોગ્રામ – quick heal mcafee,avast,AVG,Norton antivirus, k7, Kaspersky, વગેરે …..