Practical-5

Practical-5 : CPU ના ભાગો ઓળખાવોPractical-5 unnamed

 CPU ના ભાગોનો ઉપયોગ

  CPU ના પોર્ટ   ઉપયોગ
Power Connector સીપીયુ મા પાવર સપ્લાય આપવા માટે થાય છે.
Thumb Screw SMPS નો સ્ક્રુ કે ફીટિંગ માટે વપરાય છે.
SMPS મેઇન પાવર સપ્લાય આપ્યા બાદ મધર બોર્ડ પર જરૂરી પાવર આપવા માટે વપરાય છે.
  Security Lock Port   સીપીયુ ને લોક કરવા માટે
PS/2 Port સીરીયલ માઉસ અને કી બોર્ડના જોડાણ માટે વપરાય છે.
VGA Port મોનીટરના જોડાણ માટે વપરાય છે.
USB Port યુ.એસ.બી. ડીવાઇઝ જોડવા માટે વપરાય છે.
Audio IN / OUT / Microphone Jack અવાજ ના ઇનપુટ અને આઉટ પુટ માટે વપરાય છે.
CPU Cooling Fan સીપીયુને ઠંડુ રાખવા માટે વપરાય છે.
Ethernet LAN Port કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડવા માટે વપરાય છે.
Parallel Port પ્રિંટર જોડવા માટે વપરાય છે.
Serial Port જુના જમાના ના માઉસ જોડવા માટે વપરાય છે.
Expansion Slots મધર બોર્ડ પરનો પોર્ટ ખરાબ થાય ત્યારે અલગ થી લગાવવા માટે વપરાય છે.
CD /DVD Writer સીડી કે ડીવીડી જોવા કે બનાવવા માટે વપરાય છે.
Power ON કોમ્પ્યુટર ચાલુ કરવા માટે પ્રેસ કરવામા આવે છે.