Practical-3

Practical-3 : (અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ)

Practical-3 3. Use of fire

અગ્નિશામક ઉપકરણ ઉપયોગ માટેના સ્ટેપ જણાવો :

 (PASS નો નિયમ  :  PULL – AIM – SQUEEZE – SWEEP )

સ્ટેપ : 1 – આગ લાગી હોય તે પ્રમાણે ફાયર એટેન્ગ્યુઅશર પસંદ કરો

સ્ટેપ : 2 – હેન્ડલમાંથી પીન દુર કરી નોઝલને આગના મૂળ તરફ તાકો.

સ્ટેપ : 3 – હેન્ડલને ધીરેથી દબાવો જેથી નોઝલ એજન્ટ બહાર આવે          

સ્ટેપ : 4 – આગ શમી ના જાય ત્યાં સુધી નોઝલને ૧૫ cm જેટલી સ્વીપ કરવાનું ચાલુ રાખો.