Practical-1 : કોમ્પ્યુટર સિસ્ટમનો પરિચય |
કાર્ય : 1 – કોમ્પ્યુટરના ભાગો ઓળખાવો
કાર્ય : 2 – કોમ્પ્યુટરને શરુ કરવાના સ્ટેપ્સ જણાવો.
સ્ટેપ : 1 – સૌપ્રથમ કોમ્પ્યુટર અને સીપીયુના પાવર કેબલના કનેક્શન સ્વિચ બોર્ડમા કનેક્ટ કરો.
સ્ટેપ : 2 – ત્યાર બાદ સીપીયુ સાથે મોનીટરના કેબલનુ જોડાણ કરો.
સ્ટેપ : 3 – ત્યાર બાદ સીપીયુ સાથે કીબોર્ડના કેબલનુ જોડાણ કરો.
સ્ટેપ : 4 – ત્યાર બાદ સીપીયુ સાથે માઉસના કેબલનુ જોડાણ કરો.
સ્ટેપ : 5 – ત્યાર બાદ સ્વિચ બોર્ડમાંથી સીપીયુ અને મોનિટરની સ્વિચ ચાલુ કરો.